Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાજકોટમાં ગઇસાંજે કાલાવડ રોડથી માધાપર ચોકડી સુધી બે ઇંચ પાણી પડયું

મધ્ય રાજકોટમાં ૨૨ મી.મી. અને ઉપલાકાંઠે સૌથી ઓછુ ૯ મી.મી.: હવામાન ખાતામાં ૧૭.૨ મી.મી. નોંધાયો

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોંધાયેલ આંકડા મુજબ ગઇકાલે કાલાવડ રોડથી માધાપર ચોકડી સુધીના વિસ્તારમાં ૪૮ મી.મી. (મોસમનો કુલ ૧૨૩ મી.મી.), મધ્ય રાજકોટમાં ૨૨ મી.મી.  (મોસમનો કુલ ૧૪૦ મી.મી.) અને ઉપલાકાંઠે માત્ર ૯ મી.મી. (મોસમનો કુલ ૧૨૪ મી.મી.) જયારે હવામાન ખાતામાં ૧૭.૨ મી.મી. (મોસમનો કુલ ૯૧ મી.મી.)વરસાદ નોંધાયો છે.

(3:42 pm IST)