Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઘનશ્યામનગર,જયોતિનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ : ખતામુહત

રાજકોટ તા ૧૯ : વોર્ડ નં.૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા ની ગ્રાન્ટમાથી ઘનશ્યામનગર, જયોતિનગર વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો લીનાબેન કામદાર તથા વલ્લભબાપા ચંાંગેલાના હસ્તે ખાતમુર્ર્હત કરવામાં આવેલ.

આ પ્રસંગે સ્થાનીક અગ્રણીઓ સર્વ શ્રી ઇશ્વરભાઇ દેસાઇ, ભરતભાઇ મહેતા, પરસોતમભાઇ રૂપાપરા, રમેશભાઇ પટેલ,કેતનભાઇ કામદાર, નરેશભાઇ પટેલ, દિગંતભાઇ ખાખી, ચંોુભાઇ વીરપરીયા, અંતુભાઇ સંઘવી, કિશોરભાઇ કાકડીયા, મનસુખભાઇ પટેલ, અનીલભાઇ કનેરીયા, રામભાઇ પટેલ, મયુરભાઇ જાવિયા, વિઠ્ઠલભાઇ મેઘાણી, અમિતભાઇ શેઠ, ચેતનભાઇ રૂપાપરા, ઉપરાંત મહિલાઓ રંજનબેન પારેખ, જાગૃતિબેન દેસાઇ, ભાનુબેન રૈયાણી, પુજાબેન જોટવા, નીમુબેન કુવાસદીયા, દક્ષાબેન ઉમરાણીયા, હેતલબેન બીરોજા, રિધ્ધિબેન ત્રિપાઠી, ઉષાબેન વિરાણી, મુકતાબેન પટેલ, મંજુબેેન નાથાણી, ભાવનાબેન મહેતા, જયોતિબેન ભુવા, નયનાબેન વાછાણી,ભુમિબેન મિસ્ત્રી, સોનલબેન ગાંધી,ગીતાબેન સસરધારા, શિતલબેન મહેતાપ ઇલાબેન કનેરીયા, મીના બેન પટેલ, રેખાબેન સાવલીયા, હેતલબેન હીરપરા, શોભનાબેન દુધાત, વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(3:59 pm IST)