Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ દ્વારા ઓચીંતુ ચેકીંગ

રાજકોટ તા. ૧૯ :.. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ આજે સવારે ૧૧ વાગ્યે ઉઘડતી ઓફીસે ઓચીંતી મુલાકાત લીધેલ. જુદા જુદા વિભાગોમાં જઇ તેમણે અધિકારીઓ - કર્મચારીઓની ગેરહાજરી અંગે ખુલાસો પુછેલ. જેનો ખૂલાસો સંતોષકારક ન જણાય તેની સામે પગલા લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

(4:30 pm IST)