Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સામાજિક - રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં 'આપ'માં જોડાયા

રાજકોટ : ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા 'આપ'ના કાર્યક્રમમાં રાજકીય - સામાજિક અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો થયો છે.

(3:35 pm IST)