Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

બાંધકામ-ટી.પી. અને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટના ૪ ઇજનેરોની બદલીઓ

રાજકોટ : મહાનગર પાલીકાનાં બાંધકામ, ટાઉન પ્લાનીંગ તેમજ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગનાં ૪ ઇજનેરોની અરસ-પરસ બદલીઓનો હુકમ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો છે

(3:52 pm IST)