Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અરે મારો વારો કયારે?

આજે મળેલ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં પ્રથમ ભાજપનાં કોર્પોરેટર રૂપાબેન શીલુનાં જગ્યા રોકાણ શાખાનાં વિવિધ પ્રશ્નોની ચર્ચા શરૂ થઇ હતી. દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ  પેટા પ્રશ્રની ચર્ચા માટે કયારનો હાથ ઉંચો રાખ્યો હતો પરંતુ સમય નહિ મળતા તેઓએ ઉભા થઇને  કહ્યુ  હાથ ઉંચો રાખી દુખી ગયો પરંતુ પ્રશ્નની ચર્ચામાં વારો કયારે આવશે.(તસ્વીર-અશોક બથરીયા)

(4:12 pm IST)