Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ચાલો બંધુ હવે ઘરભેગા થાય

 જનરલ બોર્ડમાં ભાજપના સિનીયર કોર્પોરેટર બાબુભાઇ આહીર (ેદેવરાજભાઇ મકવાણા) સાથે  કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારૂ હાથ મિલાવીને જાણે કહી રહયા છે 'ચાલો બંધુ હવે ઘરે જઇએ' તે વખતની લાક્ષણીક તસ્વીર.

(4:12 pm IST)
  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST

  • મોડીરાત્રે અંક્લેશ્વરની વર્શા હોટલ પાસે અકસ્માત :સ્વીફ્ટ કારના ચાલકને ઇજા :હાઇવે પર બે કી.મી. લાંબો ટ્રાફિક જામ :જાનહાનિના કોઈ અહેવાલ નથી :વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 12:57 am IST

  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન :કહ્યું જમીનનો વિવાદ રાજ્યમાં અપરાધ માટેનું સૌથી મોટું કારણ :યોગીએ આવા મામલા જલ્દી ઉકેલ લાવવા હાકલ કરી access_time 1:06 am IST