Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

યાજ્ઞીક રોડ ઉપર જગ્યા રોકાણ શાખા ત્રાટકી

જનરલ બોર્ડમાં જગ્યા રોકાણ શાખા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા બાદ કમિશ્નરશ્રીએ તાત્કાલીક યાજ્ઞીક રોડ ઉપરથી દબાણો હટાવવા આદેશો આપતા જગ્યા રોકાણ વિભાગે યાજ્ઞીક રોડ ઉપર સ્વામી વિવેકાનંદના પુતળા પાસે આવેલ શ્રી પંજાબી નામના રેસ્ટોરન્ટમાંથી રોડ ઉપર દબાણ કરાયેલ બે ટેબલ અને પાંચ ખુરશી જપ્ત કરી લીધી હતી તે વખતની તસ્વીર.

(3:35 pm IST)