Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રૂડા દ્વારા દબાણકર્તા ર૦૦ આસામીઓને નોટીસોઃ આવાસ યોજના સંદર્ભે હવે ડીમોલીશન

રૂડા દ્વારા ટીપી સ્કીમ હેઠળ મળેલ પ્લોટ નં. ૭૭-૭૮ લક્ષ્મીના ઢોરા પાસેની જગ્યામાં આવાસ યોજના બનાવા અંગે ટુંકમાં કાર્યવાહીઃ આ જગ્યા ઉપર ર૦૦ જેટલા દબાણો હોય તમામને નોટીસ ફટકારાઇ કુલ ૧૧૦૦ જેટલા આવાસો બનશેઃ હવે ડીમોલીશન કરી જગ્યાનો કબજો લઇ કાર્યવાહી કરવા તૈયારીઓ..

(3:34 pm IST)