Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સામાન્યસભામાં તંત્રની પોલ ખોલતું વિપક્ષ

રાજકોટઃ શહેરમાં ગઇકાલે  મેઘરાજાની પધરામણી થઇ ે અને બપોર સુધીમાં માત્ર ૨ ઇંચ જેટલો વરસાદ પડયો છે ત્યારે શહેરનાં અનેક વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજય સર્જાતા આજે મળેલ મ્યુ.કોર્પોરેશનની દ્રિમાસિક સભામાંં વિપક્ષનાં સભ્યોએ રસ્તા પર પાણી ભરાયેલા ફોટા દર્શાવી તંત્રની પોલ છતી કરી હતી. વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, જાગૃતીબેન ડાંગર, ડો.ઉર્વશીબેન પટેલ, વિજય વાંક, નીેલેશ મારૂ સહિતનાં સભ્યો નજરે પડે છે.(તસ્વીર- અશોક બગરીયા)

(3:32 pm IST)