Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જનરલબોર્ડમાં કોંગ્રેસની બઘડાટીઃ માઇક ખેંચ્યુ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની આજે સવારે ૧૧ વાગ્યે મળેલ દ્રિમાસિક સભામાં પ્રશ્નોની ચર્ચાનો સમય વધારવાનીમાંગ સાથે કોંગ્રેસનાં  સભ્યોએ સેક્રેટરી હરીશ રૂપારેલીયા પાસેથી વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા,  ધનશયામસિંહ જાડેજા, નીલેશ મારૂ સહિતનાં સભ્યોએ માઇક ખેંચી લીધુ હતુ.તે વખતની તસ્વીર (તસ્વીર-અશોક બગથરીયા)

(3:32 pm IST)