Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટમાં રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી : RG ફેન ક્લબની સ્થાપના

રાજકોટ :રાજકોટમાં ભાર્ગવ પઢીયારની આગેવાનીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજકોટ શહેર ખાતે RG ફેન કલબ ની શરૂઆત કરવામાં આવેલ તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રીવેદી, ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન રાજેશભાઈ આમરણીયા, અમિતભાઈ રવાણી, હિરલબેન રાઠોડ, સાવન જેઠવા,સાહિલ બ્લોચ,મનોજ ગોહિલ, ઉવેશ ચુડેસરા, હિતેશભાઈ મહેતા,મનિષ કકકડ,હિરેન ડોબરીયા, દર્શન ચૌહાણ,સાહિલ ખાનદાની,સંકેત રાઠોડ,સકિબ દલાલ,આફતાબ રાઠોડ, રાજેન્દ્ર મકવાણા  ઉપસ્થિત રહેલ હતા

(8:55 pm IST)