Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઈન્ટેકક્ષ કંપની દ્વારા વોશીંગ મશીનની ન્યુ સીરીઝ લોન્ચ

રાજકોટઃ ઈન્ટેકક્ષ કંપની દ્વારા ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને ઈન્ટેકક્ષ વોશીંગ મશીન ડિલર મીટનું આયોજન અને તેમના ડિલરમિત્રો હાજર રહેલ. ચોમાસની સિઝનને ધ્યાનમાં રાખીને ડિલરમિત્રોને સિઝનની ટમોર્લ સ્કીમ આપવામાં આવેલ છે જે ઓફરનો ડિલરમિત્રોએ ભરપુર ફાયદો ઉઠાવેલ. તે બદલ ઈન્ટેકક્ષ કંપનીના રિજનલ મેનેજર વિરેન્દ્ર કાલીયા તથા ગુજરાતી બ્રાન્ચ મેનેજર જીનેશ શાહ તથા રાજકોટ એરીયા સેલ્સ મેનેજર દિપકભાઈ ઢોલરીયા તથા જામનગર એરિયા સેલ્સ મેનેજર મનીષ દવે તથા સોમનાથ એન્ટરપ્રાઈઝના પરેશભાઈ સાવલીયા અને ભરતભાઈ ભાયાણીએ ડીલરમિત્રોનો આભાર વ્યકત કરેલ છે.

(3:47 pm IST)