Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જેસીઆઇ યુવા વિંગને બેસ્ટ પાર્ટીશીપેટનો એવોર્ડ

 જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં ગોધરા મુકામે યોજાયેલ જાસ્મીન ટ્રેનીંગ પ્રોગ્રામમાં રાજકોટ યુવા જે. જે. વિંગના પ્રિયાંશી રૂપારેલ, ઇશા ચંદારાણા અને ધ્રુવા ઉનડકટે સક્રિયતાથી ભાગ લઇ બેસ્ટ પાર્ટીશીપેટનો એવોર્ડ મેળવ્યો હતો. ફેકલ્ટી ટીમ દ્વારા ગીફટ આપી સન્માન કરાયુ હતુ. તેમ જેસીઆઇ યુવા પ્રમુખ મિતેષ પટેલ (ફોન ૦૨૮૧ ૨૨૩૭૧૪૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:36 pm IST)