Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફ્રેન્ડ્સ ફોર વુમેન એન્ડ ચિલ્ડ્રનના સભ્યો તરીકે 572 મહિલાઓની નિમણુંક

સુરક્ષા,ઘરેલુ હિંસા અને શારીરિક શોષણ જેવા કેસોમાં પોલીસની કરશે મદદ

રાજકોટ :ગુજારતા પોલ્સન સુરક્ષાસેતુ સોસાયટીના ઉપક્રમે હાલમાં 572 મહિલા સભ્યોની પસંદગી કરાઈ છે

  મહિલા સભ્યોને સ્વરક્ષણ તાલીમ,કાયદાકીય માહિતી,અને સુરક્ષાને લગતા કાયદાઓથી માહિતગાર કારાશે

 સામાન્ય રીતે મહિલાઓને લગતી ફરિયાદોજેમાં કે ધારેલી હિંસા,કાર્યસ્થળે શોષણ,શારીરિક શોષણ જેવા કેસમાં સભયો પોલીસની મદદ કરશે

(12:06 am IST)