Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વોર્ડ નં. ૪ની સોસાયટીમાં બીજનું ખાતમુહૂર્ત

 વોર્ડ નં. ૪માં મોરબી રોડ પર આર.ડી.અને તે જ સોસા.ની બાજુમાં વોકળામાં ૧.૮૨ કરોડ ખર્ચે બનાવવામાં આવનાર બ્રિજનું ખાતમુર્હુત ગુજરાત રાજયના વાહન વ્‍યવહાર વિભાગના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે કરાયુ હતું.આ પ્રસંગે વોર્ડ નં.૪ના કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, પ્રભારી દીપકભાઈ પનારા, શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ નં.૪ મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા, દિનેશભાઈ ચૌહાણ તેમજ કાનાભાઈ ડંડેયા, દિલીપભાઈ બોરીચા, ભાવેશભાઈ ચાવડા, સંજયભાઈ ગોસ્‍વામી, રવિભાઈ ગોહિલ, રામાભાઈ બિહારી, કલ્‍પેશભાઈ ડોબરીયા, સુરેશભાઈ સવસેટા, અમિતભાઈ બાલાસરા, સંજયભાઈ ઉઘરેજા, લલિતભાઈ ઘેટીયા, અજયભાઈ લોખિલ, પ્રવિણભાઈ પટેલ, નવીનભાઈ રાજયગુરૂ, રીટાબેન વડેચા, તેમજ સ્‍થાનિક આગેવાનો રણજીતસિંહ જાડેજા, કિશોરભાઈ પ્રજાપતિ, ભાવનાબેન ઠાકોર, પ્રવિણભાઈ ગોહિલ, જીમિતભાઈ પટેલ, અશ્વિનભાઈ અમરેલીયા, રામદેવભાઈ ભેંસાણીયા, ધીરૂભાઈ પીપળીયા, મુકેશભાઈ મિસ્ત્રી, કાલીભાઈ, ઉઘરેજા, ઘનશ્‍યામભાઈ વાંક, સંજયભાઈ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:59 pm IST)