Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગાંધીગ્રામ વિસ્તારની રાધેશ્યામ ગૌ-શાળાનો શેડ વાવાઝોડાને કારણે તૂટી પડયો

રાજકોટઃ શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ગાંધીગ્રામ શીતલ પાર્ક રોડ પાસે આવેલ 'શ્રી રાધેશ્યામ' ગૌ-શાળાનો શેડ તૂટી પડયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. જો કે વાવાઝોડા અગાઉ તમામ ગાયોને સલામત સ્થળે રાખી દેવાયેલ તેથી કોઈ ઈજા કે જાનહાની નથી.

(3:08 pm IST)