Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વોર્ડનં.૧૨માં ભાજપ દ્વારા માસ્ક - દવા વિતરણ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૧૨માં ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં હોમિયોપેથી દવા અને માસ્કનું વિતરણ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, વોર્ડનં.૧૨ના પ્રભારી ડો.પ્રદીપ ડવ, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠિયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર નરશીભાઈ કાકડિયા, યોગરાજસિંહ જાડેજા, કિશન ટીલવા, ગંગદાસભાઈ ગજેરા, પરેશભાઈ સગપરીયા, જય ગજજર, મિલન હિરપરા, બંટી આગ્રવત સહિતના હસ્તે વિતરણ કરવામાં આવેલ.

(4:03 pm IST)