Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રણુજા હાઉસીંગ બોર્ડમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જયેશ ઉર્ફ બોદીયાના ઘરમાંથી ૪૧ બોટલ દારૂ કબ્જે

રાજકોટઃ કોઠારીયા રણુજા મંદિરથી આગળ રણુજા હા. બોર્ડ કવાર્ટર નં. ૧૨૪માં રહેતાં જયેશ ઉર્ફ બોદીયો ભાઇલાલ ચોૈહાણે ઘરમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચના જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂ સહિતે દરોડો પાડતાં રૂ. ૧૨૩૦૦નો ૪૧ બોટલ દારૂ મળતાં કબ્જે લીધો હતો. જયેશ ઘરમાં હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો.

(11:19 am IST)
  • ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરનો હુંકાર ;કહ્યું ગુજરાતમાં કરશું મોટાપાયે આંદોલન :ગુજરાતમાં દલિત સમુદાય વિરુદ્ધ અત્યાચાર મામલે ભીમ આર્મી પ્રમુખે આપી ચેતવણી access_time 1:22 am IST

  • શહેરના હાર્દ સમા રેસકોર્સમાં વધતું જતું ન્યુસંસ :સરાજાહેર યુવાન પર કરવામાં આવ્યો છરી વડે હુમલો :ત્રણ થી ચાર શખસોએ કર્યો હુમલો :માથાના ભાગે છરી વાગતા યુવાન ઘવાયો :યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો :ઘટના સ્થળે પહોંચેલ પોલીસે છરી કરી કબ્જે access_time 11:58 pm IST

  • પ્રથમ ચરણમાં 91 સીટ પર મતદાન થયું હતું: ઉત્તરાખંડની 4-5 સીટ ભાજપને મળી શકે છે. કોંગ્રેસને 0-1 સીટ મળશે, તેલંગણામાં ભાજપને 1-2, કોંગ્રેસને 1-2, ટીઆરએસને 12-14, એમઆઇએમને 1 અને અન્યને 0 સીટ મળી શકે છે. આંધ્રમાં કોંગ્રેસને 0, ભાજપ 0-1, ટીડીપીને 0-1 મળશે access_time 7:09 pm IST