Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ચુનારાવાડમાંથી હિતેષ દારૂની બોટલ સાથ પકડાયો

રાજકોટઃ આજી વસાહત ૮૦ ફુટ રોડ પર ખોડિયારપરામાં રહેતો હિતેષ હીરાભાઇ ખીમસુરીયા (ઉ.૨૯) બાઇક નં. જીજે૩એચસી-૪૬૨૯માં વોડકાની એક બોટલ રાખી ચુનારાવાડ-૩ પાસેથી નીકળતાં થોરાળાના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા તથા કોન્સ. સહદેવસિંહ જાડેજા સહિતે પકડી લીધો હતો.

(11:17 am IST)