Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

મોરબી રોડ પર રમેશભાઇ વોરાનું પડી ગયા બાદ મોત

રાજકોટઃ મોરબી રોડ પર પંચવટી સોસાયટી-૧માં રહેતાંરમેશભાઇ ગીરધરભાઇ વોરા (ઉ.૫૨) રાત્રીના અગિયારેક વાગ્યે ઘરે અચાનક પડી જતાં  બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝનના પીએસઆઇ જે.આર. સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:16 am IST)