Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભગવતીપરામાંથી હદપાર સાવન પકડાયો

રાજકોટઃ ભગવતીપરા મેઇન રોડ પર રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.૨૩)ને તે હદપાર હોવા છતાં તેના ઘર નજીક ભરડીયા પાસે મળી આવતાં બી-ડિવીઝનના કોન્સ. કેતનભાઇ પટેલે પકડી લઇ ગુનો દાખલ કર્યો હતો.

(11:16 am IST)