Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

વોર્ડ નં.૧૩માં સફાઇ-બાલક્રિડાંગણના સાધનો સહિતના વિવિધ પ્રશ્ને રજૂઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૩ના ગોંડલ રોડ એસ.ટી.વર્કસોપ પાસે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયાના માનસતાના બગીચામાં બાલક્રિડાંગણ સાફ, રીપેરીંગ કરવા,  ડસ્ટબીનો મુકવા, તથા પેવીંગ બ્લોકનું રીપેરીંગ તથા પાણીના ટાંકાના ઢાંકણાનું, તથા હરિદ્વાવકર સોસાયટી ૮૦ ફુટના રસ્તાની ( લોકોના રેસીડન્ટ તથા દુકાન પાસેની ફુટપાથ પર પેવિંગ બ્લોક સહિતની સમસ્યા તાત્કાલીક ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

(3:31 pm IST)