Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકસ્માતમાં અવસાન:સવારે 9 વાગ્યે પારસ સોસાયટીમાંથી અંતિમયાત્રા

રાજકોટ ;ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રા આવતીકાલ તા. ૧૯-૫-૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પારસ સોસાયટી, કોટેચા ચોક, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે,રાજકોટ ખાતેથી નીકળશે.

(9:23 pm IST)