Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સેવા પરમો ધર્મઃ ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં વિનામૂલ્‍યે પાણીની બોટલનું વિતરણ

રાજકોટઃ શહેરનાં સિવિલ હોસ્‍પિટલ ચૌધરી હાઇસ્‍કુલ મેદાનમાં આવેલ ટેસ્‍ટીંગ બુથ, કોરોના દર્દીઓનાં સગા-વ્‍હાલાઓ માટે શરૂ કરાયેલ હેલ્‍પ સેન્‍ટરમાં આવતા લોકો માટે રાજકોટીયન્‍સ ગ્રૃપ દ્વારા ફ્રી ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:32 pm IST)