Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટ રેલ્વે સ્ટેશનને દેહરાદુન - ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં હરિદ્વાર કુંભમેળા માંથી આવેલ 147 પ્રવાસીઓનું ટેસ્ટિંગ: 12 લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ: રેલવે સ્ટેશને સવારના આઠ વાગ્યાથી મ.ન.પા.નાં નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પી. પી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ પાંચ ટીમો દ્વારા ચેકિંગ

(11:49 am IST)