Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શહેર ભાજપ દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટ : બડા બજરંગ મિત્ર મંડળ આયોજીત શ્રી હનુમાન જન્મોત્સવ રથયાત્રાનું શહેર ભાજપ દ્વારા કરણપરા ચોક ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, અરવિંદ રૈયાણી, અંજલીબેન રૂપાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, કંચનબેન સિદ્ધપુરા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, અજય પરમાર, મયુર શાહ, રમેશ દોમડીયા, સંદિપ ડોડીયા, ડી.બી. ખીમસુરીયા, જીતુ સેલારા, રમેશભાઈ પંડ્યા, કિરીટ ગોહેલ, કલ્પેશ ભાવસાર, દર્શિતાબેન શાહ, મનીષ રાડીયા, જયંત ઠાકર, મુકેશ બુંદેલા, સુરેશ સિંધવ, કિરીટ ડોડીયા, પાર્થ ચૌહાણ, રાજન ઠક્કર, ઈશ્વરભાઈ જીતીયા, રાજુ મુંધવા, રમેશ બાલાસરા, રજાક અગવાન, શાહનવાઝ હુસેન, રામભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)