Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાજકોટ સંસદીય મત વિસ્તારઃ પૂરવણી યાદી સહિત હવે કુલ ૧૮ લાખ ૮૪ હજારથી વધુ મતદારો

૯ લાખ ૭૯ હજાર પુરૂષો તો ૯ લાખ ૪ હજાર સ્ત્રી મતદારોઃ કુલ ૨૦૫૦ મતદાન મથકો

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં પુરવણી યાદી ફાઈનલ થઈ ગઈ છે અને જીલ્લામાં કુલ ૨૧ લાખ ૩૪ હજાર તો સંસદીય મત વિસ્તારમાં સર્વિસ વોટર્સ (૪૭૩ સહિત) કુલ ૧૮ લાખ ૮૪ હજાર અને ૩૩૯ મતદારો આ વખતની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અત્રે વિધાનસભાવાઈઝ સ્ત્રી-પુરૂષ મતદારો આપ્યા છે.

વિધાનસભા

મતદાન

 પુરૂષ

સ્ત્રી

સર્વીસ

ર્ કુલ

બેઠકનું નામ

મથક

મતદારો

મતદારો

વોટર્સ

મતદારો

ટંકારા

ર૯૯

૧૧૬૦૮

૧૧ર૦૪૩

૮૭

ર૩૧૭૩૯

વાંકાનેર

૩ર૩

૧૩રપ૧૧

૧ર૧૯૩૬

૭૪

રપ૪પર૧

રાજકોટ પૂર્વ

ર૬૩

૧૪ર૮૭ર

૧ર૭૪૬ર

પ૩

ર૭૦૩૯૦

રાજકોટ પશ્ચિમ

૩૧ર

૧૬૭પ૪૭

૧૬૧૯૧પ

૬૮

૩ર૯પ૩૭

રાજકોટ દક્ષિણ

રર૮

૧ર૬૭પ૪

૧૧૯૩૭૪

રર

ર૪૬૧પ૩

રાજકોટ રૂરલ

૩૬૩

૧૬૬૭૭૯

૧પ૦૧૯૮

૪૦

૩૧૭૦ર૦

જસદણ

ર૬ર

૧ર૩પ૯૯

૧૧૧રપ૦

૧ર૯

ર૩૪૯૭૯

            કુલ

ર૦પ૦

૯૭૯૬૭૦

૯૦૪૧૭૮

૪૭૩  

૧૮૮૪૩૩૯

(3:26 pm IST)