Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મહિલા કોર્પોરેટરના પર્સ ચેકીંગ થતા દેકારો

રાજકોટઃ. જનરલ બોર્ડમાં પ્રવેશ વખતે મહિલા કોર્પોરેટરોના પર્સનું ચેકીંગ થયુ હતુ તે વખતે જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના બહેનોએ આ બાબતનો જોરદાર વિરોધ કર્યો હતો જે તસ્વીરમાં દર્શાય છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૬)

(4:22 pm IST)