Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઓશો સન્યાસીઓ માટે પીરસાયો 'સાહિત્ય રસ'

વૈદવાડીમાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે 'યૈસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ' ઉપલબ્ધ : પરિવર્તનનો પવન ફુંકી જીવનયાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ : તૈયાર.. સ્વામી સત્ય પ્રકાશજી દ્વારા અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ તા. ૧૯ :. સંબુધ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને  માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને  સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં 'જ્ઞાનની ડુબકી' લગાવવાનો સમય આવી ગયો છે... ઓશો પ્રવચનો સાંભળી - સંભળાવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો, ઓશો વર્લ્ડ તથા ઓશો ટચ નામના મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાડવાની જ્ઞાનગંગારૂપ યાત્રા  છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામિ સત્યપ્રકાશજી દ્વારા  અવિરત પણે આગળ ધપાવાઈ રહી  છે.

મેગેઝીનો ના મુખ્ય કેન્દ્રબિંદુઓ...પુનાથી પ્રકાશીત થતું માસીક હિન્દી યૈસ એશો :

કંજૂસી કા મનોવિજ્ઞાન કયા હોતી હૈ ચાહકી ઔર ઇકઠ્ઠા કરલે, ઔર ભર લે... ઔર જો મિલ જાયે વર હાથ સે છૂટે ન, સમજે સંગ્રહ ઔર પકડને કે કારણો કો, ઔર જીવન કી બંધ કલી કો એક ખિલા હુવા ફુલ બનાયે, લોભ ઔર કંજૂસી, એક દફા ગૌર સે દેખતા બંધન ભી સ્વયં તોડને હોગે, જીવનમે પ્રેમ તો કંજૂસી કી કયા જરૂરત ?, જુઠા આદમી સે અભાગા દુનિયા મે દૂસરા નહી, જો હૈ સબ લૂટાઓ, સદા  શ્વાસ છોડને પર ધ્યાન દે, પિંડોરા કી મંજૂસા, રોજમર્રા કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાન, મિટ્ટી કે દિયે, ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢને જૈસી હમારી પ્યારી ધરતી, સીપ કે મોતી, સોચે જરા, સ્વાસ્થ્ય, ચોટ પહુચેંગી, પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝૂઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ રાત મે હી કયોં દિન યે ભી પઢે.

દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી-ઓશો વર્લ્ડ :

હાસ્ય, ધ્યાન ઔર સન્યાસ, હિંસા એક રોગ, અહિસા સ્વાસ્થ્ય, બચ્ચો કી પ્રતિભા, હસાને કા વિજ્ઞાન, નાચના ઔર હંસતા હુઆ ધર્મ, શિષ્ય કી પાત્રતા, સજગતા કી ભૂમિ, શ્રદ્ધા કે ફૂલ, ધ્યાન કા અનિવાર્ય તત્વ હૈઃ હોશ, હિંસા સે મુકિત કા ઉપાય, કવિ કા ધર્મ કયા હૈ ?, વ્યકિત કી માનસિક સંરચના ઔર હિંસા , બચ્ચે સદા પ્રતિભાશાલી હોતે હૈ,  ખરોટે કી સંગત, ધ્યાન હૈ... કુછ ન કરના, મસ્તિક પર તનાવ, સંદેશ પત્ર, ધારાવાહીક, રહસ્યદર્શી સદગુરૂ, મેરા પ્રિય ભારત, વિજ્ઞાન-ભૈરવ તંત્ર, સ્વાસ્થ્ય, બોધકથા, સમાચાર સમીક્ષા, મૃત્યુમાં અમૃત ગમય, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ-સર્જન કા આનંદ યા અહંકાર.

અમદાવાદથી પ્રકાશીત થતુ ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસીક મેગેઝીન 'ઓશો ટચ'

અચેતન મનને ચેતન કરવાનું નામ સમાધિ, મૃત્યુબોધ અને ઉત્સવ, ભૂખ સૌથી મોટો રોગ, સંસ્કાર સૌથી મોટુ દુઃખ અને નિર્વાણ સૌથી મોટુ સુખ, આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સ્ત્રીનું યોગદાન, નૈતિકતા અને અનૈતિકતા, ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા આત્મજ્ઞાની બનવું જરૂરી છે ?, સુચારૂ સ્વસ્થતા કેવી રીતે મળે ?, હૃદય અને મગજ બન્નેના સમન્વય સાથે જીવન કેવી રીતે જીવી શકાય ?, શું સ્ત્રીઓ પુરૂષ કરતા વધુ હિંમતવાન છે, વૃદ્ધાવસ્થાનો ભય કે મૃત્યુનો ભય ?, સ્ત્રી માટે ખાસ અલગ પ્રકારનું  ધ્યાન હોઇ શકે ?, પ્રેમ અને ધ્યાન પરમાત્માના સંબંધમાં પ્રતીક રૂપે શરાબ કેમ ?, તુ પ્યાર કર યા ઠુકરાયે હમ તો હૈ તેરે દિવાને જો સંસાર લીલા છે, ખેલ છે તો આટલું દુઃખ શા માટે છે?, નિમિત અને સ્વચ્છંદતામાં શું ફર્ક છે ?, ક્રાંતિબીજ તથા વિશેષ સંપાદકીય લેખ.

અત્રે નોંધનીય છેકે, ઓશો મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે કે ઘર બેઠા નકલ મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૩ વૈદવાડી ખાતે રૂબરૂ મળી શકાય છ.ે

 વિશેષ માહિતી માટે સ્વામિ સત્ય પ્રકાશ (૯૪ર૭ર પ૪ર૭૬) રાજનભાઇ સંઘાણી (૯રર૭પ ૭૬૮૯૧) અથવા જયેશભાઇ કોટક (૯૪ર૬૯ ૯૬૮૪૩) નો સંપર્ક સાધી શકો  છો

(12:06 pm IST)