Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

એરપોર્ટ પાસે પતંગ-ફાનસ ચગાવવા પર પ્રતિબંધ?

- કેન્દ્ર સરકાર કાયદો લાવવાની તૈયારીમાં

-દેશભરના એરપોર્ટના ૧૦ કિ. મી. વિસ્તારમાં પતંગ ચગાવી નહિ શકાય. પ્રસ્તાવ તૈયાર થાય છે.

- આવો કાયદો અમલમાં આવે તો લગભગ પૂરા રાજકોટ શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ આવી જાય !

(12:04 pm IST)