Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

રાજકોટમાં વધુ ત્રણ શખ્શો પાસામાં :મારામારી, ફાયરિંગ અને હથિયાર રાખવાના ગુન્હામાં સંડોવાયેલ ત્રણેય સામે કાર્યવાહી

ગાંધીગ્રામ પોલીસ દ્વારા ત્રણેયને અમદાવાદ,વડોદરા અને સુરત જેલમાં મોકલવા તજવીજ

 

રાજકોટ :શહેરમાં અગાઉ મારમારી,ફાયરિંગ કરીને બખેડો કરનાર અને ગેરકાયદે હથિયાર રાખવાના ગુન્હામાં સંડોવાયેલ વસીમ જુસબભાઇ દલવાંણી (,, 24 ) (રહે,જંકશન પ્લૉટ ગાયકવાડી શેરી 8 કોર્નર ફાતેમા મંઝિલ જામનગર રોડ અને મહેબૂબ ઉર્ફે મેબલો ફિરોઝભાઈ અધામ (,, 23 (રહે,હુડકો ક્વાર્ટર શ્રી ,3,ક્વાર્ટર ,56 સાંઢિયા પુલ પાસે જામનગર રોડ અને ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતું ઇકબાલભાઇ લોલાડીયા (ઉવ, 23 )9 રહે,હળવદ નવનિર્માલ સ્કૂલ સામે ઘાંચીવાડ જી,મોરબીની અટકાયત કરી છે

   ઉક્ત અટકાયતીઓ જમીન પર મુક્ત થતા પાસા હેઠળ અટકાયત કરીને ત્રણેયને અમદાવાદ વડોદરા અને સુરત જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છવે

 

(12:44 am IST)