Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઘી કાંટા રોડ પરથી વિરેનભાઇ પારેખનું બાઇક ચોરાયું

રાજકોટ તા. ૧૯: ઘી કાંટા રોડ પર શેરી નં. ૧ શ્રી શકિતનિવાસમાં રહેતાં વિરેનભાઇ ચમનલાલ પારેખ (ઉ.૪૭)નું બાઇક જીજે૩એફજી-૫૬૨૯ રૂ. ૨૫ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. જી.એમ. રાઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)