Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મેટોડા GIDC સિંધી વેપારી ભાઇઓ દ્વારા ચેટીચાંદની ઉજવણી

મેટોડા GIDCમાં સિંધી સમાજના ઝુલેલાલ જન્‍મ જયંતિની ઉજવણી કરાઇ હતી ડી.જેના તાલે ભાઇચારાના પ્રતિક રૂપે ગરમા ગરમ ભજીયા ગુલાબ સરબતથી મેટોડા GIDCના હરએક વ્‍યક્‍તિનુ સ્‍વાગત કરેલ અને  નાસ્‍તો કરાવવામા આવેલ તેમ સિંધી સિંધીવેપારી મુરલીભાઇ  દેનવાણી રવિભાઇ તલાણી દિનેશભાઇ લાલવાણી યસ હાસવાણીએ જણાવ્‍યુ છે. (તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસ્‍વામી-ખીરસરા

(2:03 pm IST)