Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પરેશભાઈ ધાનાણી અશોકભાઈ ડાંગરના કાર્યાલયની મુલાકાતે

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૭ના ઉમેદવાર અશોકભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજાની કાર્યાલયની મુલાકાતે ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ મનોજ રાઠોડ મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હળવી પળોમાં દૃષ્ટિમાન થાય છે

(4:06 pm IST)