Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

૫૬ યોજનાઓ મંજુર થયેલ છે તેમાંથી ૩૪ યોજનાઓના કામો બાકી છે તેની યાદી

ક્રમ કામનો પ્રકાર                                         સ્ટેટ્સ        રકમ રૂ.(લાખમાં)

૦૧ યુવાનોને રમત-ગમત માટે ત્રણ ઝોનમાં છ ટી.પી. પ્લોટ           નથી થયું     ૦૦૧

૦૨ ૫૦૦ નવી સાઈકલ સાથે ૯૩ સાઈકલ શેરિંગ પ્રોજેકટ્સ            નથી થયું     ૧૦૦

૦૩ ૧૦૦ ઈ-રિક્ષા ખરીદવા સખી મંડળને સબસિડીની જોગવાઈ         નથી થયું     ૧૨૫

૦૪ ૩ નવા હોકર્સ ઝોન અને ૧૧ કેટેગરાઇઝડ મોડેલ હોકર્સ ઝોન      પ્રોગ્રેસ        ૫૫૦

૦૫ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બે સ્થળે ફૂટ ઓવરબ્રિજ      નથી થયું    ૨૦૦

૦૬ કાલાવડ રોડ પર વોર્ડ નં.૧૦માં વ્રુંદાવન સોસાયટી પાસેના         નથી થયું     ૦૫૦

     વોંકળા પર સાઈકલ ટ્રેક અને વોક-વે

૦૭ નિર્મલા રોડ પરના ફાયર બિગ્રેડ સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ          નથી થયું     ૧૦૦૦

૦૮ આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ                  નથી થયું    ૭૦૦

૦૯ ૨૪ માળની ઈમારતો માટે ફાયર બિગ્રેડ શાખા માટે નવું ૮૧       કમિશ્નર       ૧૮૦૦

     મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ                        પાસે પેન્ડીંગ

૧૦ માલધારી વસાહત / એનિમલ હોસ્ટેલ                 પેન્ડીંગ      ૫૦૦

૧૧ આજી ડેમ ચોકડી થી અમુલ ચોકડી, ડો. હોમી દસ્તૂર માર્ગ,         નથી થયું     ૦૫૦

     BRTSના સાઈકલ ટ્રેક સહિત ત્રણ સ્થળોએ હેપી સ્ટ્રીટ

૧૨ વોર્ડ નં.૦૬માં નવી લાઇબ્રેરી                         પ્રોગ્રેસ       ૫૩૭

૧૩ કોઠારીયા વિસ્તારમાં નવી હાઈસ્કુલ                   નથી થયું    ૨૦૦

૧૪ ભગવતીપરામાં નવી હાઈસ્કુલ                        નથી થયું    ૧૫૦

૧૫ ૨૬ મોર્ડન પે એન્ડ યુઝ ટોઇલેટ્સ                    નથી થયું    ૬૨૫

૧૬ ૨૨ ઈ-ટોઇલેટ્સ                                     નથી થયું    ૧૫૪

૧૭ સ્વચ્છતા માટે ત્રણેય ઝોનમાં કુલ ૯ એવોર્ડ           નથી થયું    ૧૦૦

૧૮ શહેરમાં કુલ ૪૦ સ્થળોએ સ્માર્ટ બીન્સ                નથી થયું    ૦૪૦

૧૯ બેટરી ઓપરેટેડ ટીપર વાન                          નથી થયું    ૧૦૦

૨૦ કોઠારિયામાં ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન                  નથી થયું    ૧૩૦૦

૨૧ કચરો ઉપાડવા માટે ૧૦૦૦ વ્હીલબરો                નથી થયું    ૦૬૯

૨૨ સોખડા સો.વે.મે. પ્લાન્ટ ખાતે ગાર્ડન સહિતના સિવિલ કામો        અધૂરું કામ    ૨૧૩૦

૨૩ હુડકો, ભગવતીપરા અને વિજય પ્લોટના આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન     નથી થયું       ૧૧૦

૨૪ સંતકબીર રોડ પર વન્યપ્રાણીની કૃતિ સાથેનું પ્રવેશદ્વાર             નથી થયું     ૦૪૦

૨૫ સ્માર્ટ સિટી એરિયામાં બે નવા રેનબસેરા              નથી થયું    ૧૦૦૦

૨૬ શહેરના તમામ ગાર્ડનમાં બાળકો માટે રમત-ગમતના સાધનો અને નથી થયું     ૦૨૦

     સિનીયર સિટીઝન્સ માટે કસરતના સાધનો

૨૭ શહેરમાં મુકાયેલી મહાનુભાવોની પ્રતિમા પર ફલડલાઈટ           નથી થયું     ૦૫૦

૨૮ ડ્રેનેજ શાખા માટે ૧૫ નંગ હાઈડ્રોલિક ઓપરેટેડ       નથી થયું    ૧૧૦

     ડી-સિલ્ટ (ગ્રેબ બકેટ-રિક્ષા)

૨૯ ફાયર બિગ્રેડ માટે ૦૨ મીની ફાઈટર અને ૦૪ વોટર ટેન્કર        નથી થયું     ૨૦૦

૩૦ ઢેબરભાઈ રોડ પર એ-ડિવિઝન પોલીસ ચોકી સામે પાર્કિંગ પ્લોટ નથી થયું     ૦૦૭

૩૧ વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર પાસેના કોમ્યુનિટી હોલનું નવીનીકરણ     નથી થયું       ૨૫૦

૩૨ વોર્ડ નં.૧૪માં પવનપુત્ર ચોકથી કેનાલ રોડ સુધી વોંકળામાં એલિવેટેડ રોડ       નથી થયું       ૧૦૦

૩૩ વોર્ડ નં.૧૪માં પુજારા પ્લોટ વોંકળામાં રીટેઈનીંગ વોલ             નથી થયું     ૮૦૦

૩૪ રૂડા કચેરી બિલ્ડીંગ પાસે ૪૦૦ વ્યકિતની ક્ષમતાની સ્પોર્ટસ હોસ્ટેલ       નથી થયું       ૧૨૦૬

(3:55 pm IST)