Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ન્યાયાધિશ ગીતાબેન ગોપીને અભિનંદન પાઠવતા વકીલો

રાજકોટઃ રાજકોટ જીલ્લાના ન્યાયાધિશ તરીકે પસંદગી પામતા અધિવકતા પરિષદવતી શુભેચ્છા પાઠવતા એડવોકેટશ્રીઓ જયુભાઈ શુકલ, પ્રશાંતભાઈ જોષી, જી.આર.ઠાકર, જયેશ જી.જાની, મયંકભાઈ પંડ્યા, વિનુભાઈ વ્યાસ, જગદીશભાઈ ચોટલીયા, બિપીનભાઈ ગાંધી વિગેરે અધિવકતા પરિષદ વતી પુષ્પ ગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.

(3:53 pm IST)