Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કાલાવડ રોડ થી નાનામૌવા રોડ સુધી ડામર રી કાર્પેટ

રાજકોટ : અહિં વોર્ડનં. ૧૦માં કાલાવડ રોડથી નાનામૌવા રોડને જોડતા રોડનું ડામર રી-કાર્પેટના ખાતમુહુર્ત પ્રંસગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય કોર્પોરટર અશ્વિનભાઇ ભોરાણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, નીતાબેન વઘાસીયા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાંયા, મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન શેઠ, ભાજપના કાર્યકરો નીરૂભા વાઘેલા, હેંમતસિંહ ડોડીયા, મયૂરીબેન ભાલાળા, ડો. આશિષ મકવાણા, મહેન્દ્રસિંહ ચુડાસમા, નીલેષભાઇ અનડકટ, મનીષ ડેડકીયા, ભાવનાબેન સોજીત્રા, ભરતસિંહ જાડેજા, કાનાભાઇ રાતડીયા, ડીે.કે. ઘોષ, વિજય ગોસ્વામી, કિરણબેન શાહ, તથા વુંદાવન સોસાયટીના ચેતનસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ ઝાલા, ઠાકરશીભાઇ કાકડીયા, કેતનભાઇ પટેલ, અનુભા જાડેજા, દિલીપસિંહ જાડેજા, જનકબા ઝાલા, અનુભાઇ જાડેજા, મનોજભાઇ સોજીત્રા, મિલનભાઇ પટેલ, દેવેનભાઇ ચૌહાણ, કાનાભાઇ ઝાપડીયા સહિતના સ્થાનિક રહેવાસીઓ તથા કોર્પોરેશનના વોર્ડ એન્જીનીયર ગાવિત તથા સુનિલ ગોહેલ સહિતના ઉપસ્થિત રહયા હતા.

(3:50 pm IST)