Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુહાન મૈયડનો આજે જન્મદિવસ : અનોખી ઉજવણી

રાજકોટ : મૈયડ પરિવારનો લાડકવાયો સુહાનનો આજે તા. ૧૮ ફેબ્રુઆરીનાં ૩જો જન્મદિવસ પ્રયાસ પેરેન્ટસ એસોસિએશનના મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી અને ર૦૦ બાળકોને લંચબોકસ અને આઇસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. સુહાને તેના જન્મદિવસ માં પપ્પા સાગર અને મમ્મી-ભૂમિ દાદા-ધીરૂભાઇ દાદી-રમાબેન કાકા-પાર્થ કાકી-એકતા તથા નાના પ્રભાતભાઇ ડાંગર નાની જાગૃતિબેન ડાંગર (કોર્પોરેટર) મામા-પ્રતીક સહિતના પરિવારજનોએ શુભેચ્છા પાઠવી હતી.

(3:49 pm IST)