Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ખતરો કે ખીલાડી... રિયલ દ્રશ્યો

રાજકોટ : ખતરો કે ખેલાડી રાજકોટમાં ઓછા નથી. ઉપરનું દ્રશ્ય જુઓ. એરપોર્ટ રોડ ફાટક બંધ છે, ટ્રેન આવવાની તૈયારી છે, પરંતુ લોકો અવર-જવર કરી રહ્યા છે. આવી ઉતાવળ ખતરનાક ગણાય. ખતરો કે ખીલાડી બનવાને બદલે સમજદાર બનવું જરૂરી છે

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(4:26 pm IST)