Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બાબા રામદેવને કુસ્તી કરવા દિલ્હીનાં નિવૃત અધિકારીની ચેલેન્જ

રાજકોટઃ રાજકોટમાં યોજાયેલ મેરેથોનમાં  ૨૧ કિ.મીની સ્પધૉમંા દિલ્લી પોલીસનાં નિવૃત અધિકારી ઘની રામ  જોડાયા હતા. મુળ હરીયાણાના વતની  એવા ૬૫ વષૅીય ઘની રામએ ૨૧ કિ.મીની દોડ ૬થી વખત સમય સર પુણૅ કરી હતી. તેઓએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બાબારામદેવને કુસ્તી કરવા ચેલેન્જ કરી છે અને જો તેઓ આ સ્પધૉમાં વીજેતા થાયતો ૨ એકર જમીન આપવા જણાવ્યુ હતુ.(તસ્વીરઃ સંદીપ બથગરીયા)

(4:14 pm IST)