Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ર૬ જાન્યુઆરીની ઉજવણીઃ ૪૪૦૦ પોલીસને રહેવા માટે ડીએસઓ પૂજા બાવળા અને ઇન્સ્પેકટરો દ્વારા ધડાધડ કામગીરીઃ તમામને આવાસ ફાળવી દીધા

રાજકોટમાં ર૬ મી જાન્યુ.ની ઉજવણી સંદર્ભે આવનાર મહેમાનો તથા ૪૪૦૦ પોલીસ-૧૦૦ કલાકારો માટે આવાસ અંગે ડીએસઓ પૂજા બાવળા ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા-કીરીટસિંહ ઝાલા દ્વારા યુધ્ધના ધોરણે કાબીલેદાદ કામગીરીઃ ૧૦૦૦ પોલીસને પ્રેમમંદિર પાસે  ૯ માળના ૧૦૮ સરકારી કવાર્ટર ફાળવાયાઃ ૩૪૦૦ પોલીસને પોપટપરામાં ૬પ૦ કવાટર્સમાં સુવિધા અપાઇઃ ૧૦૦ કલાકારો માટે સમરસ હોસ્ટેલ યુનિ. ખાતેઃ હજુ ૩૦ને માટે દોડધામ

(3:43 pm IST)