Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જેસીઆઇ યુવા દ્વારા કેમ્પ

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ યુવા જુનીયર જેસી વીંગ દ્વારા ગારડી સ્કૂલમાં બાળકો માટેનો વિવિધ પ્રવૃતિ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનું લીંબુ-સરબત કેમ બનાવવું, લોટ કેમ બાંધવો, રોટલી કેમ બનાવવી તે શીખડાવી એમના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવ્યો. તેવું જેસી ક્રિના માંડવીયાએ જણાવેલ.

(3:57 pm IST)