Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મતદારયાદી કાર્યક્રમ પૂર્ણઃ ૧૫મી સુધીમાં નામ ઉમેરવા ૪૬ હજાર ફોર્મ આવ્યાઃ કુલ ૮૪ હજારથી વધુ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ શહેર-જીલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પુરો થયો છે. ૧૫ જાન્યુ. છેલ્લી તારીખ હતી, હવે ચકાસણી, ડેટા એન્ટ્રી ચાલશે, અત્રે કયાં - કેટલા ફોર્મ ભરાયા તેની વિગતો રજૂ કરાઈ છે.

                       

 

ફોર્મ નં. ૬

ફોર્મ નં. ૭

ફોર્મ નં. ૮

ફોર્મ નં. ૮ (ક)

કુલ મળેલ ફોર્મ્સ

૬૮-રાજકોટ પૂર્વ

૭૬૨૦

૧૭૧૮

૧૮૧૪

૧૫૯૪

૧૨૭૪૬

૬૯-રાજકોટ પશ્ચિમ

૬૫૩૩

૧૮૩૯

૨૦૪૦

૧૨૯૮

૧૧૭૧૦

૭૦-રાજકોટ દક્ષિણ

૬૪૦૩

૨૮૩૯

૧૮૫૯

૭૫૫

૧૧૮૫૬

૭૧-રાજકોટ રૂરલ (એસસી)

૧૦૩૧૧

૧૭૭૮

૨૦૨૮

૧૩૨૫

૧૫૪૪૨

૭૨-જસદણ

૩૪૫૮

૯૧૩

૧૭૬૮

૩૦૨

૬૪૪૧

૭૩-ગોંડલ

૩૮૨૭

૧૭૮૨

૧૩૧૦

૮૦૩

૭૭૨૨

૭૪-જેતપુર

૩૭૮૫

૧૪૨૪

૧૬૦૯

૭૫૫

૭૫૭૩

૭૫-ધોરાજી

૪૪૫૧

૨૩૬૭

૩૩૪૨

૧૧૨૭

૧૧૨૮૭

જિલ્લાનું કુલ

૪૬૩૮૮

૧૪૬૬૦

૧૫૭૭૦

૭૯૫૯

૮૪૭૭૭

(3:00 pm IST)