Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રાજકોટ લોધિકા સંઘમાં પુનરાવર્તન, ઢાંકેચા અને સરધારા ફરી સતારૂઢ

રાજકોટ :. સહકારી ક્ષેત્રે નામના ધરાવતા રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘના સુકાનીઓની ચૂંટણી માટે ગઈકાલે પ્રાંત અધિકારી શ્રી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળેલ જેમા ફરી ચેરમેન તરીકે નીતિન ઢાંકેચા અને વાઈસ ચેરમેન તરીકે મનસુખ સરધારા આગામી ૨ાા વર્ષ માટે બિનહરીફ ચૂંટાયા હતા.(૨-૭)

(10:47 am IST)