Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

એક રંગ સંસ્થા દ્વારા બાલ દિન ઉજવાયો

 એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ દિકરીઓ દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગ રૂપે સંસ્થાની દિવ્યાંગ બાળાઓ દ્વારા જીલ્લા કલેકટરને પુષ્પગુચ્છ અને દિવ્યાંગ દિકરીઓએ પોતાના હાથે બનાવેલ શુભેચ્છા કાર્ડ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.

(3:40 pm IST)