-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
કમલ જયસ્વાલના આપઘાતમાં સ્યુસાઇડ નોટ અને કોલ ડિટેઇલ પરથી થશે તપાસ
વાઇરલ થયેલી ઓડિયો કલીપ મામલે પણ તપાસ કરવામાં આવશે
રાજકોટ તા. ૧૮: વાંકાનેર સોસાયટી પાસે કોપર સીટીમાં રહેતાં કમલભાઇ ઉર્ફ કાળુભાઇ જયંતિલાલ જયસ્વાલ (ઉ.૪૫) નામના આધેડે પરમ દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પરિવારજનોએ જે તે વખતે પત્નિના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું.
પણ બીજી તરફ ઘટનાના આઠેક કલાક બાદ સ્યુસાઇડ નોટ મળતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. સાંજ સુધીમાં કોલ ડિટેઇલ આવી જશે તે પછી પોલીસ આગળ વધશે.
કમલભાઇ ઉર્ફ કાળુભાઇએ આપઘાત કર્યો એ દિવસે જ એવા મેસેજ વાઇરલ થયા હતાં કે સટ્ટામાં બે-અઢી કરોડ હારી જતાં અને એક બુકીએ ઉઘરાણી માટે ધમકી આપતાં આ બનાવ બન્યો છે. જો કે જે તે દિવસે પરિવારજનોએ આવું કંઇ જ નહિ હોવાનું કહ્યું હતું. બીજી તરફ હવે સ્યુસાઇડ નોટ પણ મળી છે અને આપઘાત કરનારની એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પી.આઇ. વી.વી. ઓડેદરા અને ટીમે વિશેષ તપાસ યથાવત રાખી છે.
-
સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST
-
પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST
-
મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST
-
દેશમાં 92 ટકા મહિલાઓનો પગાર 10 હજારથી પણ ઓછો: સર્વેનું તારણ access_time 10:49 pm IST
-
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્વતંત્ર નિદેશક બનતા ચંદ્રધતી ભટ્ટાચાર્ય access_time 10:55 pm IST
-
સુન્ની સંપ્રદાયના વડા આ'લા - હઝરતનો બરૈલીમાં ૧૦૦મો ઉર્ષ access_time 3:47 pm IST
-
રાષ્ટ્રીયશાળા સંચાલીત 'તેલઘાણી'નો ખોડલધામનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલના હસ્તે શનિવારે પ્રારંભ access_time 11:45 am IST
-
બાલભવન નવરાત્રી મહોત્સવ access_time 3:37 pm IST
-
શાપર વેરાવળમાં ગરબીમાં ખીલતા ખેલૈયાઓ access_time 11:59 am IST
-
બેટીના પૂલ પર માતા-પિતાની નજર સામે જટેલરે કચડી નાખતા બે પુત્રોના મોતથી આક્રંદ access_time 4:01 pm IST
-
જામજોધપુરમાં સળગતી મશાલ રાસ access_time 12:05 pm IST
-
સીએમ નિવાસસ્થાને દેખાવો કરનાર કર્મીઓની અટકાયત access_time 10:14 pm IST
-
રશિયાના ક્રિમીયાની કોલેજમાં આતંકી હુમલો access_time 5:54 pm IST
-
OMG! નાઇઝીરીયામાં છોકરીઓને જબરદસ્તી બનાવાય છે પ્રેગ્નન્ટ access_time 11:40 am IST
-
પાકિસ્તાનની સરકારી એરલાઇન કંપનીને દર મહીને રૂ.૧.૧૧ અરબનું નુકશાન access_time 11:19 pm IST
-
63 વર્ષના થયા મહાબલી સતપાલ access_time 6:17 pm IST
-
43 વર્ષ પછી વિશ્વ કપમાં પદક જીતી શકે છે ભારત: દિલીપ તિર્કી access_time 5:21 pm IST
-
ખેડૂત પુત્ર આકાશ બન્યો યુવા ઓલમ્પિકમાં તીરંદાજીમાં રજત પદક જીતનાર પહેલો ભારતીય access_time 5:31 pm IST
-
વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલી એક્શનથી ભરપૂર : અમેરિકી ફિલ્મમેકરે કરી છે ડિરેક્ટ access_time 12:19 pm IST
-
યૂલિયા વંતૂર બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ માટે કરી રહી ભગવદ ગીતાના પાઠ access_time 5:02 pm IST