Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીનાં મહીશાસૂરનું પૂતળાદહન

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે મોંઘવારીનાં પુતળાનું દહન કરવામાં આવેલ તે વખતની તસ્વીર. આ પૂતળા દહનમાં રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી,પ્રદેશ મંત્રી દીનેશભાઈ મકવાણા,કોરપોરેટર ધનશ્યામ સિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા, સુરેશ ગરૈયા,હારૂન ડાકોરા, ફલ્શ્ત્ ના ઉપપ્રમુખ રોહિતસિંહ ડોડીયા ઓ.બી.સી પ્રમુખ રાજેશભાઈ આમરણીયા, માઇનોરીટી ચેરમેન યુનુસ જુણેજા,કેયુરભાઈ મસરાણી, પૂર્વ આઈ.ટી સેલ પ્રમુખ ભાર્ગવ પઢીયાર, વોર્ડ પ્રમુખ નારણભાઈ પટેલે વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા જીક્ષેશ વાગડીયા,હર્ષદભાઈ ખુંટ,દર્શન ચૌહાણ ,સલીમ કારયાણી,તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:32 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST