Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નોરતાનો રંગ સહિયરને સંગ... રાસની રંગત માણતા ખેલૈયાઓ

પોલીસ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ : દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામો

રાજકોટ : દિવસો અને સમય જતા વાર નથી લાગતી જોત જોતામાં આઠ નોરતા સંપન્ન થયા. સહિયરના ખેલૈયાઓને જાણે રાત  ટુંકી પડે છે તેમ હાકલા સનેડો, ભાંગડા-ટીટોડો, ધમાલ રમતા ખેલૈયાઓ થાકતા નથી. સહિયરના ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડ, તેજસ શીશાંગીયા તથા જીત એ-રમટેનખેતના સાવારે રાસની રંગત કંઇક ઓર થયો છે.

સહિયર રાસોત્સવને નીહાળવા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મનોહરસિંહ જાડેજા, (ડીસીપી ઝોન-ર) શ્રી બારૈયા (એસી.પી.), ડીવાયએસપી શ્રી બાંભણીયા, ઉપસ્થિત રહ્યા હતાં. સહિયરના પ્રેસીડેન્ટ શ્રી સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ,  ક્રિષ્ણપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજાએ મહેમાનંુ સ્વાગત કર્યું હતું.  પ્રિન્સ : (૧) રાહુલ મકવાણા (ર) ઉમેશ રાજપૂત, (૩) કલ્પેશ ચૌહાણ, (૪) પરેશ ગોહેલ (પ) હિતેષ મંગવાણી, (૬) નિલેષ ગોહેલ, (૭) હરોવ રાજપૂત

પ્રિન્સેસ (૧) જાનવી વેગડ, (ર) ધ્રુવી કાકડીયા, (૩) ઝલક વેગડ (૪) નીધી

પ્રિન્સ : (૧) જીત મકવાણા, (ર) સુજલ પડીયા (૩) અમીત રાઠોડ, (૪) કરન સાઇનાની (પ) નવાઝ બેલીમ (૬) ધર્મેશ રાજપૂત, (૭) સોહિલ બેલીમ .

પ્રિન્સેસઃ (૧) હિરલ પીપળીયા (ર) ભાવીષા વેકરીયા (૩) ગોપી જાની, (૪) બીના પટેલ,ચંદુભા પરમાર, ક્રિષ્ન પાલસીવાળા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશ કણસાગરા, સુનિલભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ, ધૈર્ય પારેખ, અહંમદસિંહ, સંદીપ ટાંક, ખોડુભા પરમાર, અમર પટેલ, વૃંદા જાની, દિવ્ય કાલરીયા, રાજેશ ડાંગર, જય શુકલ, અભિષેક શુકલ, હેતલ શુકલ, જય ગણાત્રા, હની ગણાત્રા, આનંદ શુકલ, જહાની શુકલ, ડીસીબી કુલદીપસિંહ જાડેજા, દિવ્યેશ, વૈદાબેન, આનંદ મકવાણા, કેયુર પલાણ, રવિ વાઘેલા, અનિરૂદ્ધસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા,  ઋષિરાજસિંહ, હાર્દિકસિંહ, અર્જુનસિંહ,  વનરાજસિંહ, જય રાજયગુરૂના હસ્તે ઇનામો અપાયા હતાં. (૮.૧૭)

(3:30 pm IST)