Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આજકાલ ગરબા : મુંબઈના કલાકારો સાથે ગરબા રમવાની છેલ્લી તક : સમાપન

રાજકોટ : છેલ્લા એક અઠવાડીયાથી શહેરના નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવનાર આજકાલ ગરબામાં મુંબઈના પ્રખ્યાત સીંગરોના સથવારે ગરબા રમવાની આજે શહેરના ખેલૈયાઓને છેલ્લી તક મળશે. આજે નવરાત્રી મહોત્સવનું સમાપન થશે અને આવતીકાલે મેગા ફાઈનલ રમાશે. આજે સીઝન પાસ હોલ્ડર્સ તો રમવાના જ છે પણ ડેઈલી પાસ લઈને આ નવરાત્રી મહોત્સવને માણવાની આજે છેલ્લી તક છે. તેથી ખેલૈયાઓને રાત્રે ૮:૩૦ વાગ્યે વિરાણીના ગ્રાઉન્ડમાં પહોંચી પોતાના ડેઈલી પાસ મેળવી લેવા જણાવાયું છે. ગઈકાલે આઠમા નોરતે પીજીવીસીએલના એમડી ભાવીન પંડ્યા, વિરાણી હાઈસ્કુલના ટ્રસ્ટી જયંતભાઈ દેસાઈ, પરીન ફર્નીચરના ઉમેશભાઈ નંદાણી, રા.લો. સંઘના નીતિનભાઈ ઢાંકેચા, લાભુભાઈ ખીમાણીયા, ભાજપના જયંત ઠાકર, સંદેશના ચીફ બ્રાન્ચ મેનેજર કિરણભાઈ કતીરા, ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયા, સીટી એન્જીનિયર મહેન્દ્રસિંહ કામલીયા, આસી. કમિશ્શ્રનર સમીર ધડુક, ફૂડ સેફટી ઓફીસર અમિત પંચાલ, સીઝન્સ હોટલના વેજાભાઈ રાવલીયા, ચીફ ફાયર ઓફીસર ઠેબા, ચીફ એન્વાયરમેન્ટ એન્જીનીયર નિલેશ પરમાર, મ્યુનિ. સેક્રેટરી રૂપારેલીયા, ડેપ્યુટી મ્યુનિ. સેક્રેટરી રાણપરા, પી એ ટુ મેયર કે. એચ. હિંડોચા, ટેકસ ઓફીસર વી. ડી. ઘોણીયા, જીએડી ઓફીસર શૈલેષ મહેતા, કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, કોર્પોરેટર  વર્ષાબેન રાણપરા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગી અગ્રણી અશોકસિંહ વાઘેલા, પીઆરઓ ભુપેશ રાઠોડ, ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકર રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઈ, ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહ, એડવોકેટ અજય ચૌહાણ, વિભાસ શેઠ, પીટર, પિયુષ મહેતા, સિંધી સમાજના અગ્રણી લીલારામભાઈ પોપટાણી, જગદીશભાઈ મંદાણા, દિલીપભાઈ આસવાણી (કોર્પોરેટર), શ્શ્રયામભાઈ ચંદીરમાણી, અજીતભાઈ આહુજા, ઠાકુરભાઈ ખાનચંદાણી, સુનિલભાઈ બ્રીજલાણી, હિન્દુસ્તાન પ્રોજેકટના અરજણભાઈ, હિન્દુસ્તાન પ્રોજેકટના ભીમાભાઈ કેશવાલા, બ્લીઝ હોસ્પિટલના રમેશભાઈ કાઠરીયા, વિકાસ સ્ટવના યશ રાઠોડ, શિલ્પા જવેલર્સના ભાસ્કરભાઈ પારેખ, એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ એન્જીનિયરીંગના હોદ્દેદારો ધર્મેન્દ્રભાઈ મીરાણી (પ્રમુખ), ગૌરવભાઈ જે. સોલંકી (સેક્રેટરી), પ્રવિણભાઈ ઘોડાસરા (આઈપીપી), ભાવેશભાઈ મલકાણ (ઉપપ્રમુખ), અમીશભાઈ ગરીબા (ખજાનચી), દિનેશભાઈ પટેલ (સહ ખજાનચી), કમીટીના સભ્યો સંજયભાઈ ગગલાણી, પ્રજ્ઞેશભાઈ માંડવીયા, યોગેશભાઈ દવે, અતુલભાઈ વિરોજા, અંકિતભાઈ ભાલોરી, અતુલભાઈ વિરોજા, અંકિતભાઈ ભાલોરી, અતુલભાઈ રાજપરા, ચૈતન્યભાઈ પંડ્યા, ટેકનીકલ - લાયઝન કમીટીના સભ્ય નિલેશભાઈ કારીયા, ભૂતપૂર્વ પ્રમુખ કીરીટભાઈ ડોડીયા ઉપરાંત સંજયભાઈ મહેતા, મનીષભાઈ રૂપારેલીયા, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. કે. બી. પંડ્યા, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના મનોજભાઈ અનડકટ, પિન્ટુભાઈ (કે.ડી.), એડવોકેટ ઉદયનભાઈ દેવમુરારી, એડવોકેટ એન. જે. પટેલ, યોગેન્દ્રભાઈ માંકડ, એડવોકેટ આર. એમ. વારોતરીયા અને સીઝન્સ હોટલના વેજાભાઈ રાવલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 pm IST)